External. Saurashtra University Semester - 6 |
બી .કોમ સેમેસ્ટર – ૬ બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સુપર પેનલ્ટી સાથે ફી નીચે મુજબની વિગતે ભરી શકાશે જેની સબંધિત વિધાથીઓએ નોધ લેવા વિનંતી છે.
ક્રમ | પરીક્ષા | ફોર્મ ભરવાની તારીખ | ફી ની વિગત |
૧ | બી .એ /બી .કોમ સેમેસ્ટર – ૬ બાહ્ય પરીક્ષા | તા ૨૭ /૦૧ /૨૦૨૦ થી ૦૩ /૦૨/૨૦૨૦ | Rs.485/- રેગ્યુલર ફી |
તા ૦૪/૦૨/૨૦૨૦ થી ૦૬/૦૨/૨૦૨૦ | Rs.485+500=985/- લેઈટ ફી | ||
તા ૦૭/૦૨/૨૦૨૦ થી ૦૯/૦૨/૨૦૨૦ | Rs.485+500+1500=2485/- પેનલ્ટી | ||
નોધ : વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા ૧૯/૦૨/૨૦૨૦ સુધીમાં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે. |
No comments:
Post a Comment