બી.એ. – બી.કોમ. તથા એમ.એ.(ઓલ) –એમ.કોમ. સેમેસ્ટર-૪ ની બાહ્ય પરીક્ષાના ફોમ ભરવા અંગે ની અખબાર યાદી |
ક્રમ | પરીક્ષા | ફોમ ભરવાની તારીખ | ફી ની વિગત |
૧ | બી.એ./બી.કોમ. સેમેસ્ટર-૪ બાહ્ય પરીક્ષા | તા.૧૨/૦૨/૨૦૨૦ થી તા.૧૯/૦૨/૨૦૨૦ | Rs.485/- રેગ્યુલર ફી |
તા.૨૦/૦૨/૨૦૨૦ થી તા.૨૨/૦૨/૨૦૨૦ | Rs.485+500=985/- લેઈટ ફી | ||
તા.૨૩/૦૨/૨૦૨૦ થી તા.૨૫/૦૨/૨૦૨૦ | Rs.485+500+1500=2485/-પેનલ્ટી | ||
નોધ :વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૩/૨૦૨૦ સુધી માં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે. | |||
૨ | એમ.એ. (ઓલ)/એમ.કોમ સેમેસ્ટર-૪ બાહ્ય પરીક્ષા | તા.૧૨/૦૨/૨૦૨૦ થી તા.૧૯/૦૨/૨૦૨૦ | Rs.850/- રેગ્યુલર ફી |
તા.૨૦/૦૨/૨૦૨૦ થી તા.૨૨/૦૨/૨૦૨૦ | Rs.850+500=1350/- લેઈટ ફી | ||
તા.૨૩/૦૨/૨૦૨૦ થી તા.૨૫/૦૨/૨૦૨૦ | Rs.850+500+1500=2850/-પેનલ્ટી | ||
નોધ : વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૩/૨૦૨૦ સુધી માં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે. |
No comments:
Post a Comment